મહિલા : ભાઇ! લોટ છે ?
દુકાનદાર : હા બહેન છે ને..
મહિલા : કોનો છે ?
દુકાનદાર : પતંજલિ નો
મહિલા : હોય તો આશીર્વાદ આપો
દુકાનદાર : સદા સૌભાગ્યવતી રહો..
😅😝😂😜🤣🤪
પત્ની : “તમે ઉઠી ગયા? તો ચા બનાવું”.
પતિ : તને કેટલી વાર કહું,
ઉઠી ગયા નહીં..😡 જાગી ગયા
એમ બોલ હું શેરબજાર નું કામ કરૂં છું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)