fbpx
Tuesday, January 7, 2025

“તું આરામ થી બેસ” 🙄😥🥵😀😜

એક ભાઇને ત્યાં વરસાદ માં રાત્રે ઉપરના રૂમ નું તાળું નહોતું ખુલતું.
એમના પત્ની એ કહ્યું : ચાલો ને જરા સાથે, તાળું નથી ખુલતું.
સાથે બેટરી લઇને બંને નિકળ્યા.
પત્ની એ કહ્યું : લો, બેટરી પકડો.
પતિ બેટરી પકડીને ઉભો રહ્યો.
પત્ની એ દસેક મિનિટ સુધી ટ્રાય કરી, પણ લોક ન ખુલ્યું.
પછી પતિએ જોયું કે એ ઉંધી ચાવી લગાવતી હતી.
છતાં એ કાંઈ બોલ્યો નહીં. ફક્ત એટલું કીધું કે લાવ, હું ટ્રાય કરૂં.
એણે પત્ની ને ટોર્ચ આપી અને એક જ ઝટકે તાળું ખોલી નાખ્યું
અને પછી પત્ની સામે જોયું.
એટલે પત્ની એ ગુસ્સાથી એની સામે જોયું અને કહ્યું : ” જોયું ?
આમ બેટરી પકડાય “😥🥵😀😜
😅😝😂😜🤣🤪

“ડાર્લિંગ, શું હુ જાડી લાગું છુ?”
😳😳😳🤔🤔🤔😳😳

“નાઅ રેએએએ, કોણે કીધું?”

” તો એક કામ કરો ને,
મને તમારી બાંહો મા ઉઠાવી ને ફ઼િઝ સુધી લૈ જાવને,
મારે આઇસ્ક્રીમ ખાવો છે !!🙆‍♀🙆‍♀🙆‍♀”
😥😥😥😥😥

“તું આરામ થી બેસ, હું ફ઼િઝ ઉપાડતો આવું છું “
🙄🙄🙄🙄

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles