fbpx
Friday, December 27, 2024

‘એક મિનિટ ઉભા રહો’ 😅😝😂😜🤣🤪

મસ્તીખોર મનિયાએ રાતે સુતી વખતે પ્રાર્થના કરી :
‘હે ભગવાન ! તમે મારા પપ્પાને સુખી બનાવજો,
મારી મમ્મીને સુખી બનાવજો, મને ડાહ્યો બનાવજો, અને
મુંબઈને ભારતની રાજધાની બનાવજો !’
આવી વિચિત્ર પ્રાર્થના સાંભળી એના પપ્પાએ પૂછ્યું :
‘અલ્યા મનિયા ! બીજું બધું તો ઠીક,
પણ આ મુંબઈને ભારતની રાજધાની બનાવજો
એવી પ્રાર્થના કેમ કરી ?’
મસ્તીખોર મનિયાએ ચિંતા ભર્યા અવાજે કહ્યું :
‘કારણકે કે મેં આજે પરીક્ષાના પેપરમાં મુંબઈને
ભારતની રાજધાની લખી છે.’
😅😝😂😜🤣🤪

પપ્પા : ‘જયારે આપણે મુંબઈ ગયા હતા
ત્યારે કઈ હોટલમાં રોકાયા હતા યાદ છે ?’

મનિયો : ‘ના પપ્પા !
પણ એક મિનિટ ઉભા રહો, હું હમણાં જ
ચમચી પર નામ વાંચીને કહી દઉં છું.’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles