fbpx
Saturday, January 11, 2025

એક ચોપડી વાંચતા તમને કેટલો ટાઈમ લાગે ? 😅😝😂😜🤣🤪

છોકરીઓ એક્ઝામનું પેપર લખતી વખતે કઈ ૭ ચીજો કરે છે ?
(૧) લખે છે, (૨) લખે છે, (૩) લખે છે, (૪) લખે છે, (૫) લખે છે,
(૬) લખે છે, (૭) લખે છે…
છોકરાઓ પેપર લખતી વખતે કઈ ૭ ચીજો કરે છે ?
(૧) ક્લાસમાં બેઠેલી છોકરીઓની સંખ્યા ગણે છે.
(૨) યુવાન લેડી સુપરવાઈઝરને ધ્યાનથી જુએ છે.
(૩) પેપર પર મોડર્ન આર્ટ દોરે છે
(૪) પેન્ટ અને શર્ટમાં છુપાવેલી કાપલીઓની જગા અદલબદલ કરે છે.
(૫) આખી રાત ઉજાગરો કરવા છતાં કશું વંચાયું નહીં એ બદલ
દોસ્તોને મનમાં ગાળો દે છે.
(૬) આ પેપરમાં એટીકેટી આવે ત્યારે કેવી નવી રીતે ચોરી કરવી
એના પ્લાન ઘડે છે.
(૭) એક કલાકમાં તો પેપર લખાઈ જશે પછી બાકીના બે કલાક
ક્યાં ટાઈમપાસ કરીશું એ વિચારે છે…
😅😝😂😜🤣🤪

થોડા દિવસો પહેલા એક સર્વે કરવામાં આવ્યો હતો.
એમાં પૂછવામાં આવ્યું હતું કે ૧૦૦૦ પેજની એક ચોપડી
વાંચતા તમને કેટલો ટાઈમ લાગે ?
હવે જુદા જુદા જવાબો સાંભળો.
આર્ટ્સનો સ્ટુડન્ટ : છ મહિના લાગે.
કોમર્સનો સ્ટુડન્ટ : ત્રણ મહિના લાગે.
મેડીકલનો સ્ટુડન્ટ : બે મહિના તો લાગે.
મેનેજમેન્ટનો સ્ટુડન્ટ : એક મહિનામાં વાંચવી જ પડે.
એન્જિનીયરીંગનો સ્ટુડન્ટ : એક્ઝામ ક્યારે છે ?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles