fbpx
Friday, January 10, 2025

સ્ત્રીને ખુશ રાખવા પુરુષે શું કરવું જોઈએ ? 😅😝😂😜🤣🤪

દારૂમાં નારીતત્વનું ભરપુર પ્રમાણ હોય છે.
આ રહી સાબિતીઓ : પીધા પછી

(૧) પુરુષો કારણ વિના બોલ બોલ કરે છે.
(૨) વધારે પડતા લાગણીવેડા કરે છે
(૩) ડ્રાઈવિંગ ખરાબ કરે છે.
(૪) વિચારવાનું બંધ કરી દે છે.
(૫) કારણ વિના ઝઘડાઓ કરે છે!
😅😝😂😜🤣🤪

હાઉ ટુ મેક એ વુમન હેપી ? એક સ્ત્રીને ખુશ રાખવા પુરુષે શું કરવું જોઈએ ?
બહુ સહેલું છે, તેણે આવા હોવું જોઈએ.
(૧) મિત્ર (૨) સાથી (૩) પ્રેમી (૪) રસોઈયો (૫) ઇલેક્ટ્રિશિયન
(૬) પ્લમ્બર (૭) સુથાર (૮) મિકેનિક (૯) ડેકોરેટર (૧૦) સ્ટાઇલીસ્ટ
(૧૧) ડ્રાઈવર (૧૨) સાઈકોલોજિસ્ટ (૧૩) પેસ્ટ કંટ્રોલવાળો (૧૪) સારો સલાહકાર
(૧૫) ધીરજથી સાંભળનારો (૧૬) ઓછું બોલનાર (૧૭) મેનેજર (૧૮) ફાઈનાન્સર
(૧૯) ટુર ઓર્ગેનાઇઝર (૨૦) કેટરર (૨૧) સહાનુંભુતીવાળો (૨૨) ઉષ્માભર્યો
(૨૩) તાકાતવાન (૨૪) હિંમતવાન (૨૫) સમજદાર (૨૬) સ્વાભિમાની
(૨૭) સહનશીલ (૨૮) સ્વચ્છ (૨૯) રીતભાતવાળો (૩૦) મહેચ્છાવાળો
(૩૧) સચ્ચાઈભર્યો (૩૨) ભરોસાપાત્ર (૩૩) વફાદાર (૩૪) વિશાળ દિલવાળો
(૩૫) સંવેદનશીલ (૩૬) દેખાવડો (૩૭) વિવેકી (૩૮) શોપિંગનો શોખીન
(૩૯) સોન્દર્યને સમજનારો (૪૦) બીજી સ્ત્રી તરફ ન જોનારો (૪૧) ભલો
(૪૨) એક સારો માણસ (૪૩) એક સારો ડાન્સર (૪૪) સારું કમાનારો
(૪૫) બર્થ-ડે ન ભૂલનારો (૪૬) સારી ગિફ્ટો લાવનારો (૪૭) હંમેશા હસમુખો
(૪૮) છતાં મારા દુખમાં રડતો (૪૯) હંમેશા સાથે જ રહેતો
(૫૦) ખૂબ જ પૈસાદાર (૫૧) એક સારો પતિ. બોલો, સહેલું છે ને ?
અને એક પુરુષને કેવી સ્ત્રી ગમતી હોય છે ?
(૧) મૂંગી રહે તેવી !
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles