એક એન્જિનીયરીંગનો સ્ટુડન્ટ આપઘાત કરવા જઈ રહ્યો છે.
ટ્રેન દુરથી આવી રહી છે, પોતે હજી પાટાથી ઘણો દુર છે.
એ ફટાફટ ગણતરી કરવા માંડે છે…
વી (ટ્રેન ની સ્પીડ) = ૧૦૦ કિમિ.
ડી (ડિસ્ટન્સ) = ૧ કિમિ.
ડબલ્યુ (વજન) = ૬૫ કેજી
આઈ (ઈમ્પેક્ટ) = ૧૦૦૦ ટન
હવે મારે કેટલી ઝડપે દોડવું જોઈએ જેથી હું સમયસર
ટ્રેનના એન્જિન આગળ પહોચી શકું ?
ઓ માય ગોડ… કેલ્ક્યુલેટર ક્યાં રહી ગયું ?
– એ રૂમ તરફ પાછો દોડ્યો !
😅😝😂😜🤣🤪
ટેક્સી ડ્રાઈવરે ગટુમલ મારવાડીને કહ્યું :
‘સાહેબ, ગાડીની બ્રેક ફેલ થઇ ગઈ છે !
શું કરું ?’
ગટુમલ : ‘અબે બેવકૂફ !
પહેલા ટેક્સીનું મીટર બંધ કર !’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)