fbpx
Wednesday, November 27, 2024

આવી ‘અફવા’ કોણ ફેલાવી રહ્યું છે ! 😅😝😂😜🤣🤪

ચિંકી : અરે પીન્કી, મેં સાંભળ્યું છે કે તે
સિગારેટ પીવાની ચાલુ કરી છે ?
પીન્કી : હા, સાચી વાત છે.
ચિંકી : ક્યારથી પીવા માંડી ?
પીન્કી : જે દિવસે મારા પતિ અચાનક
ઘરે પાછા આવ્યા અને એમને ટિપાઈ પર
સિગારેટનું ઠુંઠું દેખાઈ ગયું ત્યારથી !
😅😝😂😜🤣🤪

આપ ઈમાનદાર, સંસ્કારી, સુંદર, સુશીલ,
સમજદાર, બુદ્ધિશાળી, પ્રતિભાશાળી,
મતળાવડા અને મિતભાષી છો…

જરા તપાસ કરો કે
આવી ‘અફવા’ કોણ ફેલાવી રહ્યું છે !
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles