fbpx
Tuesday, January 14, 2025

‘બૈઠો બૈઠો… મેરે લિયે દિલ મેં ઈજ્જત હો ઇતના હી કાફી હૈ !’😅😝😂😜🤣🤪

સંતા ટ્રેનમાં જતો હતો.
ટ્રેનમાં એક ટાઈમપાસની ચોપડીઓ વેચતો ફેરિયો આવ્યો.
સંતાએ એને કહ્યું, ‘યે સબ તો ઠીક હૈ મગર તુમ્હારે પાસ કોઈ જોરદાર કિતાબ હૈ ?’
ફેરિયાએ કહ્યું : ‘એક હૈ, મગર તુમ પઢ નહીં પાઓગે, કયું કી વો સોલિડ હોરર સ્ટોરી હૈ.’
સંતા કહે : ‘મૈ કોઈ ભી હોરર સ્ટોરીસે નહીં ડરતા.’
ફેરીઓ કહે : ‘વો તો પઢોગે તબ પતા ચલેગા,
વૈસે ઇસ કિતાબ કી કિંમત ૩૦૦૦ રૂપિયા હૈ.’
સંતા કહે : ‘ઓય, મૈ કિંમત સે નહીં ડરતા !’
સંતાએ ફટાક કરીને ૩૦૦૦ આપી ચોપડી ખરીદી લીધી.
ફેરિયાએ જતા જતા કહ્યું : ‘ચાહે કુછ ભી હો જાય,
બુક કા લાસ્ટ પેજ હરગીજ મત પઢના! વરના ગજબ હો જાયેગા…’
સંતા ચોપડી વાંચવા લાગ્યો. ઠીક ઠીક હોરર હતી,
છતાં સંતાને સતત થયા કરતુ હતું કે સાલું, છેલ્લા પેજ પર એવું તે શું હશે કે
વાંચતાની સાથે ગજબ થઈ જશે ? સંતા ધીમે ધીમે કરીને ચોપડી વાંચતો ગયો.
આખી ચોપડી પૂરી થઈ પછી છેલ્લું પાનું બચ્યું હતું.
જેની આગળની સાઈડ કોરી હતી, હવે ? એની પાછળની બાજુએ શું લખ્યું હશે ?
આખરે સંતાથી ના રહેવાયું.
એણે ખોલીને વાંચી જ લીધું અને વાંચતાની સાથે એના હોશકોશ ઉડી ગયા!
કારણ કે ત્યાં લખ્યું હતું : ‘કિંમત ૩૦ રૂપિયા !’
😅😝😂😜🤣🤪

સંતા અચાનક ભૂલથી એક લેડીઝ ટોઇલેટમાં
ઘૂસી ગયો.

એને જોઇને બધી મહિલાઓ ગભરાઈને
ઉભી થઈ ગઈ.

સંતા કહેવા લાગ્યો : ‘બૈઠો બૈઠો…
મેરે લિયે દિલ મેં ઈજ્જત હો ઇતના હી કાફી હૈ !’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles