મંગુ પોતાના મિત્રને : ધોબી પાસે
કપડાં ધોવરાવીને, હોટલનું ખાઈને અને
કાણાંવાળાં મોજા પહેરીને હું કંટાળેલો,
એટલે પછી લગ્ન કરી લીધા.
ચંગુ : માળું, એ તો અચરજ કહેવાય! કેમ કે
એ જ કારણોસર તો મેં છૂટાછેડા લીધા.
😅😝😂😜🤣🤪
ચંગુ : લગ્ન પહેલા લોકો શું કરે છે?
મંગુ : ભવિષ્ય વિશે વિચારીને
ખુશ થાય છે.
ચંગુ : અને લગ્ન પછી?
મંગુ : ભૂતકાળને યાદ કરીને રડે છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)