fbpx
Tuesday, January 14, 2025

યે કોઈ પાગલખાના નહીં હૈ…😅😝😂😜🤣🤪

એક વહાણ ડૂબી ગયું, એમાંથી એક જ માણસ બચ્યો.
એ તરતો તરતો એક ટાપુ પર પહોચ્યો.

મહિના-બે મહિના પછી એણે નક્કી કર્યું કે
અહીંથી નીકળવા માટે લાકડાની એક હોડી બનાવવી જોઈએ.

એણે લાકડા ભેગા કર્યા.
સવારના પહોરમાં એ હોડી બનાવવાની તૈયારી કરતો હતો
ત્યાં એક રૂપાળી છોકરી દરિયામાંથી તણાઈને ટાપુ પર આવી ગઈ.

માણસ તરત જ હોડીને બદલે પલંગ બનાવવા માંડ્યો !
બોધ : સ્ત્રી તમારા મનસૂબાને એક જ ક્ષણમાં બદલાવી શકે છે.
😅😝😂😜🤣🤪

સ્ટેપ (૧) અપની સાંસ રોક લીજિએ….

સ્ટેપ (૨) ધડકને થામ લીજિએ…

સ્ટેપ (૩) દિલ કી ગહરાઈ સે અપની બીબી કા નામ
લીજિએ….

સ્ટેપ (૪) અભી યે સબ નાટક બંધ કરકે વાપસ
‘નોર્મલ’ હો જાઈએ !
યે કોઈ પાગલખાના નહીં હૈ…
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles