fbpx
Wednesday, October 9, 2024

શું પરણેલા પુરુષોના કપડાં ફાટતા નહીં હોય? 😅😝😂😜🤣🤪

ડોક્ટર : જો તમે આ બીમારીમાંથી
બચવા માંગતા હોય તો
તમારે બહુ ભીડભાડને માણસોથી ઉભરાતી
જગ્યાએથી હમેશાં દૂર જ રહેવું પડશે.
દર્દી : સાહેબ એ શક્ય નથી.
ડોક્ટર : કેમ?
એમાં વાંધો શું છે?
દર્દી : વાંધો?
અરે મારો ધંધો જ ખિસ્સાંકાતરવાનો છે.
😅😝😂😜🤣🤪

પપ્પુ પોતાનું શર્ટ સાંધી રહ્યો હતો.
તેની પાડોશીએ પૂછ્યું : અરેરે!
આ તમે શું કરી રહ્યા છો?
તમે તો પરણેલા હોવા છતાં
આ ફાટેલું શર્ટ સાંધી રહ્યા છો?
પપ્પુ : તે શું પરણેલા પુરુષોના
કપડાં ફાટતા નહીં હોય?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles