પપ્પુ : જો આફ્રિકામાં કોઈ બાળક જન્મે
તો એના દાંતનો રંગ કેવો હોય?
મિત્ર જવાબ વિચારી રહ્યો હોય છે.
પપ્પુ : હજી વિચારો છો?
અલ્યા ભલા માણસ,
તરત જન્મેલા બાળકને દાંત હોય ખરા?
😅😝😂😜🤣🤪
મિત્ર : તારું ઇતિહાસનું પેપર કેવું ગયું?
પપ્પુ : એકદમ ખરાબ,
સાલાઓએ મારા જન્મ પહેલાના
પ્રશ્ન પૂછ્યા હતા.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)