fbpx
Monday, January 13, 2025

‘બાશ્શાઓ, તુસી બડે બહાદુર હો !’😅😝😂😜🤣🤪

એક છોકરો રસ્તે ચાલતા ગબડીને
બરોબર ગધેડાની સામે પડ્યો.

આ જોઇને એક છોકરીએ કહ્યું : ‘કેમ,
મોટાભાઈને પગે લાગી રહ્યો છે ?’

છોકરાએ કહ્યું, ‘હાસ્તો ભાભી !’
😅😝😂😜🤣🤪

બીલ્લુસિંહ અને એની પત્ની ચાર દિવસ માટે પીકનીક કરવા જવાના હતા.
એમણે આખા ઘરના તમામ બારીબારણા બબ્બે વાર ચેક કરીને બંધ કર્યા બહારગામ જવાનો સામાન બહાર કાઢ્યો, અને એક ટેક્સી રોકી.
પણ ડેકીમાં બધો સામાન ભરતા હતા ત્યાં એમના અડોશપડોશ માં રખડતી એક બિલાડી ઘરમાં ઘીસી ગઈ.
બીલ્લુસિંહ ની પત્ની કહેવા લાગી, ‘અજી સુનિયે, વો બિલ્લી કો બાહર નીકાલીયે વરના વો ભૂખ સે મર જાયેંગી !’
બીલ્લુસિંહ કહેવા લાગ્યા : ‘તુઝે પતા હી નહિ યે બિલ્લી તો અપને પાવ સે ફ્રીજ ખોલ શક્તિ હૈ ! ફિર વો કૈસે મરેગી ?’
પત્ની કહેવા લાગી : ‘હા… વો બાત ભી હૈ !’
પણ બરોબર બધો સામાન મુકીને ટેક્સીમાં બેસવા જ જતા હતા ત્યાં પત્નીને લાઈટ થઇ.
‘ઓજી, વો ખાના તો ખાં લેગી, મગર ફિર ટટ્ટી તો સારે ઘરમે હી કરેગી ના ?’
આ સાંભળતા જ બીલ્લુસિંહ ઘરમાં દોડ્યા.
એમની પત્ની ટેક્સીમાં રાહ જોતી બેઠી.
પાંચ મિનીટ, દસ મિનીટ, પંદર મિનીટ થઇ ગઈ છતાં બીલ્લુસિંહ નાં આવ્યા એટલે
ટેક્સી ડ્રાઈવર ઊંચો નીચો થવા લાગ્યો.
એને શાંત રાખવા પત્નીએ બહાનું કાઢ્યું : ‘ઓ જી, વો તો મેરી મમ્મીજી કો જરા ગુડબાય કરને ગયે હૈ…’
થોડીવાર પછી બીલ્લુસિંહ પરસેવે રેબઝેબ થતા આવ્યા અને ટેક્સીમાં બેસતા જ કહેવા લાગ્યા, ‘સાલી, કમીની, કમજાત… પહેલે તો વો બિસ્તર કે નીચે ઘૂસ ગઈ !
વહાં સે નિકાલી તો અલમારી પે ચઢ ગઈ ! વહાં સે ડંડે માર મારકે નિકાલી તો સાલી મેરી દાઢી નોંચ કે ખા ગઈ…
આખીર મે મૈને ઉસે કપડે ધોનેવાલે ધોકે સે બહોત મારી ! તબ જાકે વો ‘ગુડબાય’ કર ગઈ !
આ સાંભળીને ટેક્સી ડ્રાઈવર તો બીલ્લુસિંહને ભેટી પડ્યો : ‘બાશ્શાઓ, તુસી બડે બહાદુર હો !
મૈ તો મેરી બીવી કી માં કો હાથ ભી નહિ લગા સકતા, જી !’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles