સનાતન ધર્મમાં એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે અને દિવસે એમની વિશેષ પૂજા કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે. પંચાંગ અનુસાર, આ વર્ષે 29 ઓગસ્ટ એટલે આજે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં અજા એકાદશી ઉજવવામાં આવશે. ધાર્મિક માન્યતા અનુસાર, અજા એકાદશી પર જગતના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજાથી સાધકના જીવનથી તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને જીવનમાં મંગલનું આગમન થાય છે. એ ઉપરાંત અજા એકાદશી પર લક્ષ્મીજીની પૂજા કરી ભગવાન વિષ્ણુના 108 નામોનો જાપ કરવું ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે પણ ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માંગો છો તો આ દિવસે શ્રદ્ધાથી પૂજા કરો અને આ નામોનો જાપ કરો.
અજા એકાદશી પર કરો ભગવાન વિષ્ણુના આ 108 નામોના મંત્રનો જાપ
ઓમ શ્રી પ્રકટાય નમઃ
ઓમ શ્રી વ્યાસાય નમઃ
ઓમ શ્રી હંસાય નમઃ
ઓમ શ્રી વામનાય નમઃ
ઓમ શ્રી ગગનસાધૃશ્યામાય નમઃ
ઓમ શ્રી લક્ષ્મીકાંતજયાય નમઃ
ઓમ શ્રી પ્રભુવે નમઃ
ઓમ શ્રી ગરુદ્ધજયાય નમઃ
ઓમ શ્રી પરમધર્મિકાય નમઃ
ઓમ શ્રી યશોદાનંદનાય નમઃ
ઓમ શ્રી વિરાટપુરુષાય નમઃ
ઓમ શ્રી અક્રૂરાય નમઃ
ઓમ શ્રી સુલોચનાય નમઃ
ઓમ શ્રી ભક્તવત્સલાય નમઃ
ઓમ શ્રી વિશુદ્ધાત્મને નમઃ
ઓમ શ્રી શ્રી પતયે નમઃ
ઓમ શ્રી આનંદાય નમઃ
ઓમ શ્રી કમલપતાય નમઃ
ઓમ શ્રી સિદ્ધ સંકલ્પાય નમઃ
ઓમ શ્રી મહાબલાય નમઃ
ઓમ શ્રી લોકાધ્યક્ષાય નમઃ
ઓમ શ્રી સુરેશાય નમઃ
ઓમ શ્રી ઈશ્વરાય નમઃ
ઓમ શ્રી વિરાટ પુરુષાય નમઃ
ઓમ શ્રી ક્ષેત્ર ક્ષેત્રજ્ઞાય નમઃ
ઓમ શ્રી ચક્રાધારાય નમઃ
ઓમ શ્રી યોગિનેય નમઃ
ઓમ શ્રી દયાનિધિ નમઃ:
ઓમ શ્રી લોકાધ્યક્ષાય નમઃ
ઓમ શ્રી જરા-મારણ-વર્જિતાય નમઃ
ઓમ શ્રી કમલનયનાય નમઃ
ઓમ શ્રી શંખ ભ્રાતે નમઃ
ઓમ શ્રી દુસ્વપનાનાશનાય નમઃ
ઓમ શ્રી પ્રીતિવર્ધનાય નમઃ
ઓમ શ્રી હયગ્રીવાય નમઃ
ઓમ શ્રી કપિલેશ્વરાય નમઃ
ઓમ શ્રી મહિધરાય નમઃ
ઓમ શ્રી દ્વારકાનાથાય નમઃ
ઓમ શ્રી સર્વજ્ઞાફલપ્રદાય નમઃ
ઓમ શ્રી સપ્તવાહનાય નમઃ:
ઓમ શ્રી શ્રી યદુશ્રેષ્ઠાય નમઃ
ઓમ શ્રી ચતુર્મર્તયે નમઃ
ઓમ શ્રી સર્વતોમુખાય નમઃ
ઓમ શ્રી લોકનાથાય નમઃ
ઓમ શ્રી વંશવર્ધનાય નમઃ
ઓમ શ્રી એકપદાય નમઃ:
ઓમ શ્રી ધનુર્ધરાય નમઃ
ઓમ શ્રી પ્રીતિવર્ધનાય નમઃ
ઓમ શ્રી કેશવાય નમઃ
ઓમ શ્રી ધનંજય નમઃ
ઓમ શ્રી બ્રાહ્મણપ્રિયાય નમઃ
ઓમ શ્રી શાંતિદાય નમઃ
ઓમ શ્રી શ્રીરઘુનાથાય નમઃ
ઓમ શ્રી વરાહાય નમઃ:
ઓમ શ્રી નરસિંહાય નમઃ
ઓમ શ્રી રામાય નમઃ
ઓમ શ્રી શોકનાશનાય નમઃ
ઓમ શ્રી શ્રીહરાય નમઃ
ઓમ શ્રી ગોપતાય નમઃ
ઓમ શ્રી વિશ્વકર્મણે નમઃ
ઓમ શ્રી હૃષિકેશાય નમઃ
ઓમ શ્રી પદ્મનાભાય નમઃ
ઓમ શ્રી કૃષ્ણાય નમઃ
ઓમ શ્રી વિશ્વતમને નમઃ
ઓમ શ્રી ગોવિંદાય નમઃ
ઓમ શ્રી લક્ષ્મીપતાય નમઃ
ઓમ શ્રી દામોદરાય નમઃ
ઓમ શ્રી અચ્યુતાય નમઃ
ઓમ શ્રી સર્વદર્શનાય નમઃ
ઓમ શ્રી વાસુદેવાય નમઃ
ઓમ શ્રી પુંડરીક્ષાય નમઃ
ઓમ શ્રી નર-નારાયણ નમઃ:
ઓમ શ્રી જનાર્દન નમઃ
ઓમ શ્રી ચતુર્ભુજયાય નમઃ
ઓમ શ્રી વિષ્ણુવે નમઃ
ઓમ શ્રી કેશવાય નમઃ:
ઓમ શ્રી મુકુન્દયાય નમઃ
ઓમ શ્રી સત્યધર્માય નમઃ
ઓમ શ્રી પરમાત્મને નમઃ
ઓમ શ્રી પુરુષોત્તમાય નમઃ
ઓમ શ્રી હિરણ્યગર્ભય નમઃ
ઓમ શ્રી ઉપેન્દ્રાય નમઃ
ઓમ શ્રી માધવાય નમઃ
ઓમ શ્રી અનંતજીતે નમઃ
ઓમ શ્રી મહેન્દ્રાય નમઃ
ઓમ શ્રી નારાયણાય નમઃ
ઓમ શ્રી સહસ્ત્રાક્ષાય નમઃ:
ઓમ શ્રી પ્રજાપત્યાય નમઃ
ઓમ શ્રી ભુભવે નમઃ
ઓમ શ્રી પ્રાણદાય નમઃ
ઓમ શ્રી દેવકી નંદનાય નમઃ:
ઓમ શ્રી સુરેશાય નમઃ
ઓમ શ્રી જગતગુરુવે નમઃ
ઓમ શ્રી સનાથાના નમઃ
ઓમ શ્રી સચ્ચિદાનંદાય નમઃ
ઓમ શ્રી દાનવેન્દ્ર વિનાશકાય નમઃ
ઓમ શ્રી એકાત્મને નમઃ
ઓમ શ્રી શત્રુજિતે નમઃ
ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ
ઓમ શ્રી વામનાય નમઃ
ઓમ શ્રી ગરુદ્ધજયાય નમઃ
ઓમ શ્રી ધનેશ્વરાય નમઃ
ઓમ શ્રી ભગવતે નમઃ:
ઓમ શ્રી ઉપેન્દ્રાય નમઃ
ઓમ શ્રી પાર્શ્વરાય નમઃ
ઓમ શ્રી સર્વેશ્વરાય નમઃ
ઓમ શ્રી ધર્માધ્યક્ષાય નમઃ
ઓમ શ્રી પ્રજાપત્યાય નમઃ
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)