fbpx
Tuesday, November 26, 2024

હવે હું એને મેસેજ નથી કરતો…😅😝😂😜🤣🤪

સ્ત્રીઓની હિંમત જુઓ,
આખી જિંદગી સાસરે વિતાવી નાખે,

અને પુરુષને આટલી બધી
આગતા સ્વાગતા કરે
તોય બે ત્રણ દિવસ માંડ કાઢે !!
😅😝😂😜🤣🤪

ગરમીમાં કુલરનો
સૌથી મોટો ફાયદો એ હોય છે કે

રૂમમાં થતો અવાજ બિલકુલ
બહાર નથી જતો !!
😅😝😂😜🤣🤪

હવે હું એને મેસેજ નથી કરતો,

એ કહેતી કે બાળકો વાંચે
એવડા થઇ ગયા છે !!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles