ફુરસતથી
બનાવેલા હોય છે એ લોકો,
જે દેખાવમાં શાંત અને
દિમાગથી તોફાની હોય છે !!
😅😝😂😜🤣🤪

આટલી ગરમી તો
સહન થતી નથી તારાથી અને
પત્ની તારે હોટ જોઈએ છે !!
😅😝😂😜🤣🤪

અમુક લોકો
સાથે વાત કરવા કરતા,
ઝઘડો કરવાની વધારે
મજા આવે છે !!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)