કાલે પડોશણને ફોટામાં
ઝૂમ કરીને જોઈ રહ્યો હતો,
તો પાછળથી પત્નીએ ખભા પર હાથ
મુકીને કહ્યું રહેવા દો હવે
આથી વધારે નજીક નહીં આવે એ !!
😅😝😂😜🤣🤪

જયારે છોકરી જોવા જાઓ,
ત્યારે ઘેર બે ત્રણ વાર પોતાના
છોકરાને પણ જોઇને જવું !!
😅😝😂😜🤣🤪

મને મારા પંખાની
હવા પણ નથી લાગતી અને
ઘરવાળા કહે છે કે મને બહારની
હવા લાગી ગઈ છે !!
😅😝😂😜🤣🤪

મારું માનો તો
ગટરમાં પડજો પણ
કોઈના પ્રેમમાં ના પડતા !!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)