fbpx
Thursday, October 31, 2024

મેં એને કીધું હતું કે…😅😝😂😜🤣🤪

એ કહે છે કે બીજી

છોકરી સાથે વાત ના કરીશ,

એ ગાંડીને ખબર જ નથી કે એ

પોતે જ બીજી છોકરી છે !!
😅😝😂😜🤣🤪

ગરમી વધી રહી છે

એટલે જળ સંકટ થવાનું છે,

કૃપા કરીને ગુટખા ખાવાવાળાને

પાણી ના પાશો કેમ કે એ લોકો પીવે ઓછું

અને કોગળા વધારે કરે છે !!
😅😝😂😜🤣🤪

મેં એને કીધું હતું કે કોઈ

ત્રીજાને આપણી વચ્ચે ના લાવીશ,

એણે મને જ ત્રીજો બનાવી દીધો !!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles