સિગરેટ છોડાવવાથી
છોકરીઓ રિલેશનશિપ શરુ કરે છે
અને જતા જતા હાથમાં
દારૂની બોટલ પકડાવી જાય છે !!
😅😝😂😜🤣🤪

જોવાથી થાય એ આકર્ષણ,
એકબીજાને જાણવાથી થાય એ પ્રેમ
અને માંડ માંડ થાય એ લગ્ન !!
😅😝😂😜🤣🤪

હું જેના વાળને મારા
હાથથી સંવારતો હતો એને કોઈ
ટકલો પસંદ આવી ગયો બોલો !!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)