fbpx
Sunday, November 24, 2024

એટલો બધો ગરીબ પણ નથી હું…😅😝😂😜🤣🤪

આજકાલ અમુક છોકરાઓ

છોકરી SET કરવામાં

ધ્યાન આપવાના બદલે

દાઢી SET કરવામાં આપે છે !!
😅😝😂😜🤣🤪

જો તમને ઈચ્છા હોય કે

વેલેન્ટાઇન ડે પર તમને ફૂલ મળે

તો કુંડામાં ઉગાડી લો !!
😅😝😂😜🤣🤪

એટલો બધો ગરીબ પણ

નથી હું જેટલો મિત્રો સામે

બનીને રહેવું પડે છે !!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles