આજે નહાતી વખતે ભૂલથી
પોતાની ઉપર ઠંડુ પાણી નાખી દીધું,
સારું થયું કે દરવાજો બંધ હતો એટલે
આત્મા છત સાથે અથડાઈને
પાછી આવી ગઈ !!
😅😝😂😜🤣🤪

ચા પીને તરત
સુઈ જવાવાળા લોકો,
જિંદગીમાં કંઈ પણ
કરી શકે છે !!
😅😝😂😜🤣🤪

યે જો આજકલ ઠંડ
પડ રહી હૈ ના જાની,
યે અબ સ્વેટર સે નહીં,
ક્વોર્ટર સે દુર હોગી !!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)