સંબંધીઓએ તો ઘણા
દિવસથી મોઢું ફેરવી લીધું છે,
બસ હવે આ એક બેંક વાળા છે જે
ફોન કરીને લોનનું પૂછી લે છે !!
😅😝😂😜🤣🤪

આજકાલ તાત્કાલિક લોનના
એટલા બધા ફોન આવે છે કે હવે
મને બીક લાગે છે કે ક્યાંક કોઈ મારા
ઘરની બહાર પૈસા ના નાખી જાય !!
😅😝😂😜🤣🤪

છોકરીઓ ખાલી
પૈસા પર મરતી હોય છે,
આવી અફવાઓ એ છોકરાઓ
ફેલાવતા હોય છે જેની પાસે
પૈસા નથી હોતા !!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)