કોઈ સુંદર છોકરી જો
તમને જોઇને મોઢું ફેરવી લે
તો સમજી જજો કે તમારી અંદર
રહેલા આસારામ અને રામરહીમને
એ ઓળખી ચુકી છે !!
😅😝😂😜🤣🤪

જે છોકરીને હું માત્ર
19 વરસની સમજતો હતો,
આજે એનો 20 વરસનો છોકરો
મને ધમકી આપીને ગયો છે કે
મારી મમ્મીથી દુર રહેજે !!
😅😝😂😜🤣🤪

ગર્લફ્રેન્ડ અને
સરકાર એમ જ નથી બનતી,
હજારો ખોટા વાયદાઓ કરવા પડે છે
અને કસમો ખાવી પડે છે !!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)