જે છોકરીનું લગ્ન પછી પણ
ઓનલાઈન કોચિંગ ચાલુ રહે છે,
એને છૂટાછેડાની ડીગ્રી બહુ
જલ્દી મળી જાય છે !!
😅😝😂😜🤣🤪

ઉપાધી નહીં કરતા,
તમારા ફોટા પણ કોઈક
ઝૂમ કરીને જોતું હશે !!
😅😝😂😜🤣🤪

વૈજ્ઞાનિકોને વિનંતી છે કે
કંઇક એવી ટેકનીક વિકસાવે જેથી
ટીવીમાં હાથ નાખીને નેતાઓને
ઝાપટ મારી શકાય !!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)