મજબુરીમાં બોલાયેલું
અસત્ય ભગવાન પણ માફ કરી દે છે
એટલે પત્નિની પ્રશંસા કરવામાં
ક્યારેય ખચકાતા નહીં !!
😅😝😂😜🤣🤪

દુનિયામાં પતિ પત્નીનો
એક જ એવો સંબંધ છે સાહેબ,
જેમાં ઝગડા માટે કોઈ કારણની
જરૂર નથી હોતી !!
😅😝😂😜🤣🤪

થોડા નવા મિત્રોની જરૂર છે,
કેમ કે જુના મિત્રો હવે
ઉધાર નથી આપતા !!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)