મને તો લાગે છે કે આ
વખતે ડાયનાસોરે ઈંડા મુક્યા છે,
બાકી ટીટોડીના ઈંડામાં આટલો
વરસાદ ના હોય !!
😅😝😂😜🤣🤪

ફ્લાઈંગ કિસનો
આરોપ સાવ ખોટો છે,
હું તો બીડી માંગતો હતો !!
😅😝😂😜🤣🤪

ડોક્ટરનું બીજું
નામ ભલે ભગવાન હોય,
પણ ત્રીજું નામ તો લુટારો જ છે !!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)