fbpx
Sunday, January 12, 2025

તને શું ગિફ્ટ જોઈએ? 😅😝😂😜🤣🤪

રાજુ છતના 3-4 પગથિયાં ચઢ્યો જ
હતો કે ભાભી કહ્યું : ક્યાં જઈ રહ્યો છે?

રાજુ : ચકલીને દાણા નાખવા.

ભાભી : તારી ચકલી
સાત દિવસ માટે નાનીના ઘરે ગઈ છે.
😅😝😂😜🤣🤪

પત્નીના જન્મદિવસ પર હદથી વધારે કંજૂસ
પતિએ પૂછ્યું, તને શું ગિફ્ટ જોઈએ?

પત્નીની ઈચ્છા નવી કાર લેવાની હતી,
તેણે ઈશારાથી જણાવ્યું,
મને એવી વસ્તુ લઈને આપો કે જેના પર
સવાર થતા જ તે 0 થી 100 પર પહોંચી જાય.

કંજૂસ પતિ તેના માટે વજન કાંટો લઈ આવ્યો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles