પત્ની બધાને શરીફ અને
પડોશણ નખરાળી જોઈએ છે,
હવે આમાં હું એકલો દેશને
કેટલોક સુધારી શકું !!
😅😝😂😜🤣🤪

પુરુષ ક્યારેય
આટલો જુઠો ના હોત,
જો સ્ત્રીઓ આટલા બધા
સવાલ ના કરતી હોત !!
😅😝😂😜🤣🤪

રીચાર્જ સુધી તો
ઠીક હતું પણ હવે એ
પાંચ કિલો ટામેટા પણ
માંગવા લાગી છે !!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)