આ મિડલ ક્લાસ
જિંદગી પણ કંઈ જિંદગી છે,
શર્ટ ખરીદો તો શૂઝ ખરાબ,
શૂઝ ખરીદો તો પેન્ટ ખરાબ
અને જો બંને ખરીદો તો
હાલત ખરાબ !!
😅😝😂😜🤣🤪

ગુરુનો નંગ બનાવજો,
પણ જીવનમાં ક્યારેય કોઈ
નંગને ગુરુ ના બનાવતા !!
😅😝😂😜🤣🤪

અમુક લોકો પણ
કૂતરાની પૂંછડી જેવા હોય છે,
લાખ પ્રયત્ન કરી લો સીધા કરવાના
પણ એ વાંકા ને વાંકા જ રહે !!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)