સારું છે યાદ કરવાથી
માણસોને ખાલી હિચકી આવે છે
હાર્ટએટેક નહીં બાકી તો તને
દિવસમાં કેટલી બધી વાર આવત !!
😅😝😂😜🤣🤪

જો તમને Attitude
શું છે એ ખબર ના હોય તો
એકવાર #SBI BANK ની
મુલાકાત લઇ લેજો !!
😅😝😂😜🤣🤪

લાઈફમાં એટલો એકલો
પડી ગયો છું કે દરરોજ સાવ
એકલા એકલા ભૂતના મુવી
જોવું છું જેથી એમ લાગે કે
આસપાસ કોઈ છે !!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)