નાહ્યા વગરની છોકરીને
પણ બ્યુટીફૂલ બોલી દઈએ છીએ,
એટલા મોટા દિલ અને સંસ્કાર હોય છે
અમારા છોકરાઓના !!
😅😝😂😜🤣🤪

એક ઋષીએ મને
વરદાન આપ્યું છે કે જે છોકરી
મારી સાથે વાત કરશે એને
સરકારી નોકરી મળી જશે,
બાકી તમારી મરજી !!
😅😝😂😜🤣🤪

અમે તો છોકરાઓના
નામ પણ વિચારી લીધા હતા,
પણ પછી એણે છોકરાઓના
બાપને જ બદલી નાખ્યો !!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)