ફાટેલી નોટ અને
એકદમ બકવાસ પોસ્ટ,
બંને આસાનીથી ચાલી જાય છે,
બસ શરત એટલી છે કે એ કોઈ
છોકરીની હોવી જોઈએ !!
😅😝😂😜🤣🤪

છોકરીઓ સાથે
માથાકૂટ કરવી એટલે
ડોશીમાને એન્ડ્રોઈડ ફોન
શીખવવા જેવું છે !!
😅😝😂😜🤣🤪

સવારમાં વહેલા
ઉઠવાની જે મજા છે ને,
એ મારે નથી જોઈતી !!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)