ઈતિહાસ સાક્ષી છે,
જયારે પત્ની ખુશ થાય છે
તો પતિ પણ ખુશ થાય છે પણ
જયારે પતિ ખુશ થાય છે તો
પત્નીને શક થાય છે !!
😅😝😂😜🤣🤪

ટ્રેનમાં રિઝર્વેશન વગરની
યાત્રા અને પરિણીત મહિલા સાથે પ્રેમ
લાંબો નથી ટકતો કેમ કે અસલી માલિક
ગમે ત્યારે આવીને ઉભા કરી શકે છે !!
😅😝😂😜🤣🤪

ગજબની ટોપીબાજ છોકરી હતી,
પોતે જ દગો દઈને પોતે જ SAD
STATUS મુક્યા કરતી હતી !!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)