કર્મચારી : સર,
મેં મારા આધારકાર્ડને મારા બેંક અકાઉન્ટ
સાથે લિંક પણ નથી કરાવ્યું,
છતાં પણ
મારા અકાઉન્ટમાં ગેસના 200 રૂપિયાની
સબસીડી આવી ગઈ.
બોસ : અરે મુર્ખ,
એ સબસીડી નથી તારૂ ઈન્ક્રીમેન્ટ છે.
😅😝😂😜🤣🤪
ટીચર : માન્યતા અને વહેમમાં
શું ફરક છે?
ટપ્પુ : તમે બહુ સુંદર લાગો છો
એ અમારી માન્યતા છે,
અને અમે હજી બાળકો જ છીએ
એ તમારો વહેમ છે!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)