પોતાના દીકરાને ગણિત શિખવાડતી
વખતે પિતાએ ઉદાહરણ આપતા કહ્યું,
પિતા : જો આ ટેબલ પર દસ મચ્છર હોય
અને હું એમાંથી એકને મારી નાખું
તો કેટલા મચ્છર બચે?
દીકરો : તમે જેને મારી નાખોને
તે એક જ બચશે!
આમાં દીકરો ખોટો હોય તો કહેજો.
😅😝😂😜🤣🤪
પપ્પુ પોતાના એક મિત્રને કહી રહ્યો હતો,
કોઈ મહાપુરુષે કહ્યું હતું કે,
તમે જે વિષયમાં વધારે વિચારો છો,
એવા જ બની જાવ છો.
હવે મને તે વાતનો ડર છે કે,
કોઈ દિવસ હું અંબાણી ન બની જઉં.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)