fbpx
Saturday, November 16, 2024

‘ઓનલાઇન ખરીદો કેશબેક મળશે’ 😅😝😂😜🤣🤪

પત્ની : કાલે જે ભિખારી આવ્યો હતો,
તે ઘણો ચાલાક હતો.
પતિ : કેમ,
શું થયું?
પત્ની : કાલે મેં તેને જમવાનું આપ્યું,
અને આજે
તેણે મને ચોપડી આપી જેનું નામ છે,
‘જમવાનું બનાવતા શીખો.’
😅😝😂😜🤣🤪

પપ્પૂએ પત્નીને કહ્યું,

પપ્પુ : ઝે-ર ખરીદવા જઈ રહ્યો છું,
હવે આ જીવનમાં કાંઈ રહ્યું નથી.

પત્ની : ઓનલાઇન ખરીદો કેશબેક મળશે.
પપ્પુ ઓન ધ સ્પોટ બેભાન.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles