પત્ની : ભાઈ આ કોળું કેટલાનું આપ્યું?
શાકભાજીવાળો : બેન 20 રૂપિયા કિલો.
પત્ની : અને ભીંડા અને ટામેટા?
પતિ : અરે જલ્દી કરને,
મારે ઓફિસે જવાનું મોડું થઈ રહ્યું છે.
પત્ની : તમે વધારે બકવાસ ન કરો.
ઉતાવળના ચક્કરમાં
તમારા જેવો પતિ મળી ગયો છે,
હવે શાકભાજી લેવામાં ઉતાવળ નહિ કરું.
😅😝😂😜🤣🤪

આપણા દેશમાં વિશ્વાસની એટલી
અછત છે કે,
મેડિકલમાં કાતર,
બેંકમાં પેન,
અને ટ્રેનમાં લોટો
પણ બાંધીને રાખવામાં આવે છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)