fbpx
Friday, November 15, 2024

તમારે તો હવે નિરાંત છે ને ? 😅😝😂😜🤣🤪

પત્ની : હું આજે કેવી દેખાઈ રહી છું?
પત્ની : સારી દેખાઈ રહી છે.
પત્ની : તો એક શાયરી બોલોને મારા માટે.
પતિ : “તું લાગી રહી છે
એકદમ હીરાની વખાર,
તેના પર વપરાય જાય છે
મારો આખો પગાર”
😅😝😂😜🤣🤪

લગ્ન પછી સાસુએ
પોતાના જમાઈને ફોન કર્યો.
સાસુ : શું ચાલે છે કુમાર?

જમાઈ : અમારુ છોડો,
તમારે તો હવે નિરાંત છે ને?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles