fbpx
Monday, January 13, 2025

‘તારે કંઇક લેવું જ હશે’ 😅😝😂😜🤣🤪

ટીના : પપ્પા, પપ્પુ મારી સાથે લગ્ન કરવા માંગે છે.
પપ્પા : તો શું વાંધો છે, પપ્પુ સારો છોકરો છે
કરી નાંખ.

ટીના : પણ, મમ્મીને છોડીને જવાનો વિચાર મને
કોરી ખાય છે.
પપ્પા : સાચા પ્રેમમાં કોઈ અડચણ ના આવવી
જોઈએ દીકરા, તું એમ કરજે તારી મમ્મીને પણ
સાથે સાસરે લઈ જજે.
😅😝😂😜🤣🤪

ટીના : તમે ઓફિસેથી આવ્યા એ પહેલાથી
હું રડું છું, હજુ રડી રહી છું, તમને કારણ
પૂછવાની પણ પડી નથી?

પપ્પુ : કારણ પૂછીને મારે નાદારી નથી
નોંધાવવી, તારે કંઇક લેવું જ હશે, આજ સુધી
પૂછી પૂછીને બેંક બેલેન્સમાં બાકોરા પાડી
નાંખ્યા, હવે નથી પૂછવું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles