પિન્ટુ : શું થયું ભાઈ, ઉદાસ કેમ બેઠા છો?
જેનીલ : ભાઈ, શું કહું, તારી ભાભીએ નાક કપાવ્યું છે.
પિન્ટુ : તે કેવી રીતે?
જેનીલ : અમે બંને ટીવી પર ટોયલેટ ફિલ્મ જોવા ના હતા,
પણ મને ઓફિસેથી આવતા થોડું મોડું થઈ ગયું.
પિન્ટુ : એમાં નાક શું કપાયું?
જેનીલ : તારી ભાભીએ આખા મહોલ્લામાં એવું કહ્યું કે
મારા પતિને ટોયલેટ માટે થોડું મોડું થયું તો
થોડી નીકળી ગઈ.
હવે હું કોને સમજાવું?
😅😝😂😜🤣🤪
મને મીનલ જાડીએ સલાહ આપી કે
કોઈ પણ છોકરીને પ્રપોઝ
બંને હાથ પકડીને કરવું એટલે
એ ઝાપટ ના મારી શકે.
મે પણ એવું જ કર્યુ. પણ
એ ભમરાળીએ પાટુ મારી લીધો બોલો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)