મોન્ટુની પત્ની ગુસ્સે થઈને તેના પિયર જતી રહી.
મોન્ટુ તેના સાસરે ફોન કરે છે.
ત્યાંથી સાસુનો
અવાજ આવે છે : તમને કેટલી વાર કહ્યું છે કે
હવે તે તમારા ઘરે નહીં આવે,
તો તમે વારંવાર ફોન કેમ કરો છો?
મોન્ટુ : આ સાંભળીને મનમાં શાંતિ થાય છે એટલે.
સાસુ : ઠીક છે તો કાલથી હું પણ
એક મહિના માટે તેની સાથે ત્યાં રહેવા આવું છું.
મોન્ટુ બેભાન.
😅😝😂😜🤣🤪
એક માણસ જયારે સાસરીમાંથી પત્નીને લઈને
જવા લાગ્યો, ત્યારે તેની સાસુએ તેને 100 રૂપિયા
આપ્યા?
ઘરે પહોંચ્યા પછી તેણે પત્નીને કહ્યું, તારી માં એ
મારું અપમાન કરી દીધું, હું 150 રૂપિયાના કેળા
લઈને ગયો હતો, અને તેણે મને 100 રૂપિયા
પકડાવ્યા. આવું કરતા તેને શરમ પણ ના આવી.
આટલું સાંભળીને
પત્ની પોતાનું માથું પકડીને બેસી ગઈ અને બોલી,
તું મને લેવા આવ્યો હતો કે કેળા વેચવા?
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)