fbpx
Sunday, January 12, 2025

હું કમાતો જ નથી !! 😅😝😂😜🤣🤪

મારું માનો તો OTP જેવા બનો,

વધીને દસ મિનીટ જ
લોકોનું સાંભળો,

વધારે લેકચર આપે એટલે ત્યાંથી
નીકળો !!
😅😝😂😜🤣🤪

પૈસાથી માણસમાં
બહુ ઘમંડ આવી જાય છે,

એટલે હું કમાતો જ નથી !!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles