fbpx
Sunday, January 12, 2025

‘પત્નીથી ખોટું ના બોલશો’ 😅😝😂😜🤣🤪

સાચો પ્રેમ કરવા વાળો છોકરો

80 કિલોની મહિલાને પણ
“બેબી” કહીને બોલાવે છે
પછી ભલે ને એ

બેબી “એલીફન્ટ” કેમ ના હોય !!
😅😝😂😜🤣🤪

કૃપા કરીને તમારી
પત્નીથી ખોટું ના બોલશો,

કેમ કે તે એ વાત જ પૂછતી હોય છે
જે તે પહેલાથી જ જાણે છે !!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles