fbpx
Sunday, January 12, 2025

જમવાનું એવું બનાવો કે…😅😝😂😜🤣🤪

આજકાલના સંબંધીઓ

સુરજમુખીના ફૂલ જેવા હોય છે,

જે બાજુ વધારે નફો દેખાતો હોય

એ બાજુ નમી જાય છે !!
😅😝😂😜🤣🤪

જમવાનું એવું બનાવો કે

ચાર લોકો એમ કહે આજે
જરાય ભૂખ નથી લાગી !!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles