fbpx
Sunday, January 12, 2025

તું નહાતી નથી કે શું ? 😅😝😂😜🤣🤪

ટ્રેનમાં લખવામાં આવ્યું હતું,
‘ટિકિટ વિના મુસાફરી કરતા પ્રવાસીઓ
હોશિયાર!
ચિન્ટુ પણ એ જ ટ્રેનમાં જઈ રહ્યો હતો.
તેણે આ વાક્ય વાંચ્યું અને
કહ્યું : વાહ,
જેઓ ટિકિટ નથી ખરીદતા તેઓ હોશિયાર,
અને અમે જે ટીકીટ ખરીદીએ છીએ તે મુર્ખ.
😅😝😂😜🤣🤪

એક પ્રેમી પોતાની પ્રેમિકાના
વાળમાં એવો ખોવાઈ ગયો કે,
બેભાન થઈ ગયો.
જયારે તે ભાનમાં આવ્યો તો
રોમાન્ટિક થઈને પૂછ્યું,
જાનુ, તું નહાતી નથી કે શું?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles