fbpx
Sunday, January 12, 2025

પપ્પુ : અલ્યા ટપ્પુ, એવો કોઈ નુસખો છે કે…😅😝😂😜🤣🤪

વાર તહેવારે ડારુના અડ્ડાનો લાભ લેતો પપ્પુ,
એક દિવસ હજુ અડ્ડો ખોલ્યો નહોતો
ત્યાં અડ્ડાવાળા ટપ્પુભાઈ પાસે પહોંચી ગયો.
પપ્પુ : ટપ્પુ ભાઈ, ગઈ કાલે રાતે હું અહી આવેલો?
ટપ્પુ : હા, આવેલો ને.
પપ્પુ : ને મેં બહુ ડારુ પીધેલો?
ટપ્પુ : પુરા પાંચસો રૂપિયાનો ડારુ ઢીંચી ગયેલો.
પપ્પુ : હા…શ હવે શાંતિ થઈ,
આ તો સવારે ખિસ્સામાં પાંચસો રૂપિયા મળ્યા નહિ,
એટલે હું ગભરાઈ ગયેલો કે
ખોટી જગ્યાએ વપરાઇ તો નથી ગયા ને.
😅😝😂😜🤣🤪

પપ્પુ : અલ્યા ટપ્પુ, એવો કોઈ નુસખો છે કે
મારી પત્ની તાબડતોબ બ્યુટીફૂલ બની જાય?

ટપ્પુ : છે ને એક સરસ નુસખો છે.

પપ્પુ : શું? મને જલ્દી કહી દે.

ટપ્પુ : તારી પત્નીને છુટાછેડા આપી દે અને
દિશા પટાની કે જાહ્નવી કપૂર સાથે પરણી જા.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles