નોકરી કરતા લોકોને
એવું જ લાગે કે ઓફીસમાં
એ એક જ કામ કરે છે અને
બાકી બધા સાવ કામચોર છે !!
😅😝😂😜🤣🤪

મારી કિસ્મત પણ
સવારની ઊંઘ જેવી થઇ ગઈ છે,
સાલી ખુલતી જ નથી !!
😅😝😂😜🤣🤪

અમુક છોકરીઓ
એટલી Mature હોય છે
કે ફોટા પાડ્યા વગર ફરી લે
અને ખાઈ પણ લે !!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)