એક કવિના લગ્ન થયા,
પહેલી મુલાકાતમાં વરરાજાએ પોતાની
સાહિત્ય ભાષામાં પોતાની દુલ્હન સાથે
વાતચીતની શરૂઆત કઈંક આ રીતે કરી,
પ્રિયે, આજથી તું જ મારી કવિતા છે,
અભિલાષા છે, ભાવના છે, કામના છે.
દુલ્હને આ સાંભળીને તેને કહ્યું,
મારા માટે પણ આજથી તું જ મારો મુકેશ છે,
મિતેશ છે, રાજેશ છે, રમેશ છે.
😅😝😂😜🤣🤪
પપ્પુ : સર,
તમારી દીકરીએ મારી પત્ની
બનવાની હા પાડી છે.
મગનભાઈ : બીજું શું થાય?
આંટા ફેરા ઓછા કર્યા હોત
તો આ નોબત આવતે નહિ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)