પપ્પુ દાંતના ડોક્ટર પાસે ગયો.
પપ્પુ : ડોક્ટર, હું કંઈ ખાઈ-પી શકતો નથી.
ડોક્ટર : કેમ?
પપ્પુ : મારા દાંતમાં ખુબ દુ:ખાવો થયા છે.
ડોક્ટર : ઠીક છે હું દવા લખી આપું છું.
પપ્પુ : હે ભગવાન
આ દાંતના દુઃખાવાથી ઉપર જતા રહેવું સારું.
ડોક્ટર : ભાઈ નક્કી કરી લે કે શું કરવું છે?
તો તે મુજબ દવા લખું.
😅😝😂😜🤣🤪
પપ્પુની ગામના એક પહેલવાન સાથે
લડાઈ થઈ ગઈ.
પહેલવાન : હું તારી ચટણી બનાવી દઈશ.
પપ્પુ : અરે જા… જા… હું સારા સારા લોકોને
પાણી પીવડાવી ચુક્યો છું.
પહેલવાન ચકિત થઈને : કેવી રીતે?
પપ્પુ : હું હોટલમાં વેટર છું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)