છગન : દૂધ ઉભરાય ત્યારે લેડીસ કેમ ભાગે છે?
મગન : મલાઈ બચાવવા માટે.
છગન : ના.
મગન : દૂધ બચાવવા માટે.
છગન : બિલકુલ નહિ.
મગન : અરે તો પછી શા માટે ભાગે છે?
છગન : તેઓ તો એટલા માટે ભાગે છે જેથી
ગેસ સ્ટવ અને પ્લેટફોર્મ સાફ ન કરવા પડે.
😅😝😂😜🤣🤪

છગન ભવિષ્યફળ વાંચી રહ્યો હતો.
મગને કાંઈક વિચારીને કહ્યું : આ ભવિષ્યફળ
સાચું પડે છે?
છગન : મેં ગઈકાલે ભવિષ્યફળમાં વાંચ્યું હતું કે
તમારી સાથે કાંઈક એવી ઘટના થશે,
જેમાં તમારી બોલતી બંધ થઈ જશે.
મગન : તો એવું કાંઈ થયું ખરું?
છગન : હા,
કાલે સાંજે મારો મોબઈલ ગાયબ થઈ ગયો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)